આજે તારીખ ૨૬.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨૬ નવેમ્બર ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક વદ સાતમ

"દિન મહીમા" –
ગોવિંદરાયજી ઉત્સવ- નાથદ્વારા, ગોપાલ લાલજી ઉત્સવ- મથુરા, રમણલાલજી ઉત્સવ- કોટા, રાષ્ટ્રીય કાનુની દિવસ, વિષ્ટી ૧૭.૨૦ સુધી, રવિયોગ ૨૦.૩૬ સુધી, મહાપાત ૮.૦૫ સુધી

"સુર્યોદય" – ૬.૫૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૩ થી ૧૨.૨૬

"ચંદ્ર" – કર્ક, સિંહ (૨૦.૩૫),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૮.૩૫ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા, માધ (૨૦.૩૫)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૦.૩૫),
રાત્રે ૮.૩૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૫૪ – ૮.૧૭
લાભઃ ૮.૧૭ – ૯.૪૦
અમૃતઃ ૯.૪૦ – ૧૧.૦૩
શુભઃ ૧૨.૨૬ – ૧૩.૪૯
ચલઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૨ – ૨૨.૪૯
શુભઃ ૨૪.૨૬ – ૨૬.૦૩
અમૃતઃ ૨૬.૦૩ – ૨૭.૪૦
ચલઃ ૨૭.૪૦ – ૨૯.૧૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

"કર્કઃ"(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

"મકરઃ"(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More