ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા અંડર-19 વર્લ્ડ કપના ગ્રૂપ જાહેર કરી દેવામાં આવ્યા છે.
ભારતને ગ્રૂપ-બીમાં સાઉથ આફ્રિકા તેમજ યુગાન્ડા અને આયરલેન્ડની સાથે સ્થાન મળ્યું છે.
જોકે ન્યુઝીલેન્ડે કડક ક્વોરન્ટાઈન નિયમોને કારણે અંડર-19 ર્લ્ડ કપમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડના સ્થાને સ્કોટલેન્ડને સમાવવામાં આવ્યું છે.
અગાઉ ભારતમાં યોજાનારા જુનિયર વર્લ્ડ કપમાંથી પણ ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ આ જ કારણોસર ખસી ગયા હતા.
ગોરાઈ ક્રીક પર બનાવવામાં આવનારા પુલ માટે BMC એ આ લોકો પાસે મગાવ્યા સલાહ-સૂચનો, જાણો વિગત.