309
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
જમ્મુ-કાશ્મીરના બારામુલાના પલ્હાલન પટ્ટનમાં ગ્રેનેડ હુમલો થયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પલ્હલાન ચોક ખાતે શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા.
આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન અને એક નાગરિકને ગ્રેનેડમાંથી નીકળેલા છરા વાગ્યા હતાં.
સેનાએ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો ખાત્મો ચાલુ છે. તાજેતરમાં, શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે
You Might Be Interested In