313
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
અમેરિકા સ્થિત શેલ ગૅસ કંપનીમાંથી પૂરી રીતે બહાર પડી રહી હોવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ સોમવારે જાહેરાત કરી હતી. ત્યાંની ઈગલફોર્ડ શેલ ગૅસ આ છેલ્લી માલમત્તામાંથી બાકી રહેલી તમામ હિસ્સેદારી વેચીને તેણે એક અજ્ઞાત કંપની સાથે કરાર કર્યો હોવાનો અહેવાલ છે.
અદાણી ગ્રુપના ઓસ્ટ્રેલિયાના ખાણ પ્રોજેક્ટને પડયો આ કારણથી ફટકોઃ જાણો વિગત.
2010થી 2013 દરમિયાન શેવ્હરોન, પાયોનીયર, નેચરલ રિસોર્સ અને કૅરિઝો ઓઈલ એન્ડ ગૅસ એમ ત્રણ ઉત્ખલન ઉપક્રમમાં રિલાયન્સે મોટા પાયા પર રોકાણ કરીને હિસ્સેદારી મેળવી હતી. એ સિવાય ઉત્પાદિત હાઈડ્રોકાર્બન પર પ્રક્રિયા, તેનો સ્ટોક, ટ્રાન્સપોર્ટેશન અને તેના વિતરણ પણ તેને રસ દાખવ્યો હતો.
You Might Be Interested In