અર્થતંત્રની ગાડી પાટે ચડી, દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં થયો નોંધપાત્ર વધારો; આટલા અરબ ડોલરે પહોચ્યો આંકડો

by Dr. Mayur Parikh

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ઑક્ટોબર, 2021    

શનિવાર

5 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર $ 1.492 અરબ ડોલર વધીને 641.008 અરબ ડોલર થયું છે. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર, FCAs 950 મિલિયન ડોલર વધીને 577.951 બિલિયન ડોલર થઈ ગયા છે.

વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થવાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી અસેટ્સ (FCAs)માં વધારો હતો, જે કુલ ભંડારનો મોટો હિસ્સો બનાવે છે. 

8 ઓક્ટોબરે પૂરા થયેલા અગાઉના સપ્તાહમાં ભંડારમાં 2.039 બિલિયન ડોલરનો વધારો થયો હતો અને તે 639.516 બિલિયન ડોલર હતો.  

શું ઉદ્ધવ ઠાકરેની તોડક કાર્યવાહી ની ચીમકી પાછળ કોઈ રાજકારણ છે? મુંબઈ મહાનગર પાલિકાને કોઈ આદેશ મળ્યા નથી તેમજ આશરે ૫૦ ટકા જમીન પર કાર્યવાહી નહીં થાય. જાણો વિગત.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More