આજનો દિવસ
૧ ઓક્ટોબર ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ભાદરવો વદ દશમ
"દિન મહીમા" –
શ્રીજી મહારાજ સ્મૃતિપર્વ, પ્રમુખ સ્વામી સ્મૃતિપર્વ, શાકાહાર દિન, દશમનું શ્રાધ્ધ, વિષ્ટી ૧૦.૪૩ થી ૨૩.૦૪ સુધી, બુધ વક્ર ગતિથી કન્યામાં ૨૫.૦૦
"સુર્યોદય" – ૬.૩૦ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૨૫ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૦.૫૮ થી ૧૨.૨૮
"ચંદ્ર" – કર્ક,
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.
"નક્ષત્ર" – પુષ્ય
"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૩૦ – ૭.૫૯
લાભઃ ૭.૫૯ – ૯.૨૯
અમૃતઃ ૯.૨૯ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૨૮ – ૧૩.૫૭
ચલઃ ૧૬.૫૬ – ૧૮.૨૬
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૭ – ૨૨.૫૭
શુભઃ ૨૪.૨૮ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ – ૨૮.૫૯
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, પ્રોપર્ટીની બાબતમાં સારૂં.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વઘવાની તક મળે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
સારા વાણી-વર્તનથી લાભ થાય, પ્રગતિકારક દિવસ.
"કર્કઃ"(ડ,હ)-
કાર્યસિધ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
"સિંહઃ"(મ.ટ)-
દિવસ શાંતિ થી પસાર કરવો, જામીનગીરી ના કરવા સલાહ.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આવકમાં વૃધ્ધિ થાય, આવકના નવા સ્તોત્ર વિચારી શકો.
"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગને સારૂ રહે, નવી ખરીદીમાં લાભ થાય.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
નસીબ સાથ આપતું જણાય, કામમાં સફળતા મળે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આયાત નિકાસ વિદેશવ્યાપાર સાથે સંકળાયેલા મિત્રો માટે શુભ.
"મકરઃ"(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
શત્રુઓથી સાવધાન રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.