257
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
એક તરફ જ્યાં બેસીને લેવા માટે લોકો લાંબી લાઇન લગાવી રહ્યા છે ત્યારે બીજી તરફ એવા અનેક લોકો છે જેમને વેક્સિન લેવી જ નથી. આ લોકોને હાથ પકડીને જબરજસ્તી વેક્સિન આપવામાં આવી રહી છે. આવો જ એક વિડીયો મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ્યો. અહીં એક વ્યક્તિને વેક્સિન અપાવવા માટે પાંચ લોકોએ ભેગા મળીને મજબૂત સાથે પકડી રાખવો પડયો ત્યારે વેક્સિન થઈ શકી.
You Might Be Interested In