ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
દેશના અગ્રણી બિલિયોનેર અને એન્ટ્રેપ્રિન્યોર રવીન્દ્ર બાયજુએ હાલમાં જ એવી જાહેરાત કરી છે કે તેઓ NITI આયોગ સાથે સંયુક્ત સાહસ હેઠળ ટેક્ટ-ડ્રાઇવ લર્નિંગ પ્રોગામ હેઠળ દેશના 112 જિલ્લાનાં બાળકોને મફત શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. તેમના પ્રોજેક્ટ સાથે જોડાયેલી ટીમ આ બાળકોના શિક્ષણ પ્રત્યે ધ્યાન આપશે. તેમના આ પ્રોજેક્ટ હેઠળ 112 જિલ્લાનાં બાળકોને તેઓ ટેબ્લેટ આપવાના છે. આ જિલ્લાઓ એવા છે જે હજી પણ અવિકસિત છે. જ્યાં મોટા પ્રમાણમાં આરોગ્ય અને ન્યુટ્રિશિયન, એજ્યુકેશનનની સમસ્યાઓ છે. પાણીના પૂરતા સ્રોત નથી. ખેતીની સમસ્યા છે. મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.
ભાઈ ઓલાનો જમાનો છે, દરેક સેકન્ડે 4 ઈ-બાઇક બુક થાય છે; જાણો વિગત
Join Our WhatsApp Community