212
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
વિશ્વભરમાં સોનાનો સૌથી વધુ મોહ ભારતીયોમાં રહ્યો છે. ભારતીયો મોટા ભાગે સોનામાં રોકણ કરવાનું પસંદ કરતા હોય છે. આ વર્ષે ઑગસ્ટ મહિનામાં જ સરેરાશ વાર્ષિક 82.48 ટકા સોનાની આયાત કરવામાં આવી હતી. એટલે કે આ વર્ષે ફક્ત ઑગસ્ટ મહિનામાં જ 675.65 કરોડ અમેરિકન ડૉલરની કિંમતનું સોનું આયાત કરવામાં આવ્યું હતું.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ લાલબત્તી ધરી : જો આવું કંઈક કરશો તો બૅન્ક ઍકાઉન્ટ સફાચટ થઈ જશે
ગયા વર્ષે ઑગસ્ટ મહિનમાં 370.25 કરોડ અમેરિકન ડૉલરની કિંમતનું સોનું આયાત થયું હતું. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઑગસ્ટ મહિનામાં સોનાની આયાત લગભગ બે ગણી વધી ગઈ હતી.
You Might Be Interested In