203
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
નેપાળમાં સરકાર બદલાવાની સાથે દેશની રણનીતિ પણ બદલાઈ ગઈ છે.
પાડોશી દેશની નેપાળ સરકાર ભારત સાથે મધુર સંબંધ ઈચ્છે છે.
આ કારણે પીએમ મોદીના વિરોધમાં પ્રદર્શન કરનારાને અહીંની સરકારે કડક ચેતવણી આપી છે.
નેપાળ સરકારે પોતાના નાગરિકોને કહ્યું કે મિત્ર દેશના સન્માનને નુકસાન થાય તેવું કોઈ પણ નિંદનીય કે અપમાનજનક કામ ન કરે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં કેટલાક લોકો ભારતના વિરોધમાં પ્રદર્શન કરીને પીએમ મોદીના સ્ટેચ્યૂને સળગાવી રહ્યા હતા આ પછી અહીંની સરકારે નાગરિકોને કડક ચેતવણી આપી છે.
જાણીતા ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરનું કોરોના યોદ્ધા તરીકે સન્માન; જાણો વિગત
You Might Be Interested In