289
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મહારાષ્ટ્રના બોઇસર વિસ્તારમાં આવેલી કાપડની ફેક્ટરીમાં આજરોજ શનિવારે સવારે એક મોટો વિસ્ફોટ થયો હતો.
આ વિસ્ફોટ કાપડ બનાવતી જખારિયા ફેબ્રિક્સ લિમિટેડમાં થતાની સાથે જ ભીષણ આગ લાગવાની ઘટના સર્જાય હતી.
મળતી માહિતી પ્રમાણે આ આગ લાગવાની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે જયારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે, હાલ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે
રિઝર્વ બેન્ક એ આ 2 બેન્કને ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ, જાણો ગ્રાહકો પર થશે કેવી અસર
You Might Be Interested In