આજે તારીખ ૨૫.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨૫ ઓગસ્ટ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ વદ ત્રીજ

"દિન મહીમા" –
ફુલકાજળી વ્રત, ગુંગી ત્રીજ, કુંજલી ત્રીજ, પંચક, સ્વામી.પાટો.-નાયરોબી (કેન્યા), સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧.૧૦, બહલાચોથ, વિષ્ટી અને રાજયોગ ૧૬.૨૦ સુધી

"સુર્યોદય" – ૬.૨૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૦ થી ૧૪.૧૫

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ, રેવતી (૨૦.૪૬)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૩ – ૭.૫૭
અમૃતઃ ૭.૫૭ – ૯.૩૨
શુભઃ ૧૧.૦૬ – ૧૨.૪૦
ચલઃ ૧૫.૪૯ – ૧૭.૨૩
લાભઃ ૧૭.૨૩ – ૧૮.૫૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૩ – ૨૧.૪૯
અમૃતઃ ૨૧.૪૯ – ૨૩.૧૫
ચલઃ ૨૩.૧૫ – ૨૪.૪૦
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, આગળ વધી શકો.

"કર્કઃ"(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"સિંહઃ"(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.

"તુલાઃ"(ર,ત)-
નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, કામકાજ માં પ્રગતિ થાય.

"મકરઃ"(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, કાર્યમાં સફળતા મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More