229
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટીન્યુઝ.
23 ઓગસ્ટ, 2021
સોમવાર.
અફઘાનિસ્તાનમાં સતત વણસી રહેલી સ્થિતિને કાબુ કરવા માટે દુનિયાના ટોચના દેશો સતત કાર્યરત થઈ રહ્યા છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને 24 ઓગસ્ટે અફઘાન સંકટ પર જી-7 દેશોની અરજન્ટ બેઠક બોલાવી છે.
જી-7 દેશોની બેઠક બોલાવવાની જાહેરાત કરતા બ્રિટિશ વડાપ્રધાન જોન્સને કહ્યું કે 20 વર્ષોથી સતત સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને તાકીદની મદદની જરુર છે. ત્યાં ચાલી રહેલા રાજકીય સંકટને ખતમ કરવા માટે લોકોએ એકજૂટ થવું પડશે.
જી-7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, અમેરિકા, ઈટાલી તથા જાપાન સહિત 7 દેશો સામેલ છે.
You Might Be Interested In