રાખી સાવંત પર થયું નીરજ ચોપરાનું ભૂત સવાર; જુઓવાયરલ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

સોમવાર

રાખી સાવંત હંમેશાં તેના અજીબો-ગરીબ વીડિયોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસી પડશો. રાખી સાવંત મુંબઈના રસ્તા ઉપર ટૉક્યો ઑલિમ્પિકમાં દેશના હીરો બનેલા નીરજ ચોપરાની કૉપી કરતી નજર આવી. નીરજ ચોપરાએ ભારતને ઇન્ડિવિજ્યુલ સ્પૉર્ટ જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને આખા દેશમાં ધૂમ મચાવી છે. દરેક જણ તેના ઉપર ગર્વ અનુભવી રહ્યો છે. આવામાં રાખી કેમ પાછળ રહી જાય. રાખી સાવંત પર આવું જ એક ભૂત ચડતું નજર આવ્યું. રાખી સાવંત નીરજ ચોપડાની એટલી મોટી દીવાની થઈ ગઈ કે રસ્તા પર ભીડની વચ્ચે જેવલીન થ્રોની પ્રૅક્ટિસ કરતી નજર આવી.

શિલ્પા શેટ્ટી અને તેની માતા પર વેલનેસ સેન્ટરના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કર્યાનો આરોપ; ઉત્તર પ્રદેશની પોલીસ મુંબઈ પહોંચી; જાણો વિગત

આ વાયરલ વીડિયોમાં રાખી સાવંત એક ડંડો લઈને જેવલીન થ્રોની પ્રૅક્ટિસ કરે છે. તે ડંડો લઈને ફેંકે છે, ત્યાર બાદ સામેથી અવાજ આવે છે કે અરે! આ શું કરો છો?’ જેના પર રાખી કહે છે કે અરે! મેં કોશિશ તો કરી.ત્યાર બાદ તે પોતે જ પોતાનાં વખાણ કરે છે.

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!