ત્રિપુરાના મુખ્યમંત્રી ના કાફલામાં ત્રણ લોકો ઘૂસી ગયા. મુખ્યમંત્રીનો સુરક્ષાકર્મી થયો ઘાયલ. જાણો વિગત…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,7 ઓગસ્ટ 2021

શનિવાર

 

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ નો કાફલો જ્યારે અગરતલા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ લોકોએ કાફલામાં ઘુસણખોરી કરી હતી.

 

આ ત્રણેય લોકો સાથે થયેલા ઘર્ષણમાં મુખ્યમંત્રીનો સુરક્ષાકર્મી મામૂલી રીતે ઘાયલ થયો છે.

 

ત્રણેય લોકોને હિરાસતમાં લેવાયા છે અને કોર્ટે તેમને ૧૪ દિવસના રિમાન્ડ આપ્યા છે.

કેરાલામાં નવી ટનલ નું થયું ઉદ્ઘાટન, બે કલાકનો કોઇમ્બતુર અને ત્રિશુર વચ્ચેનું અંતર માત્ર અમુક મિનિટો માં કપાશે. જુઓ ટનલ નો વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More