વાહ! સરકારની નવી નીતિથી હવે અહીં પણ વેચાતો મળશે વાઇન; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 ઑગસ્ટ, 2021

મંગળવાર

રિટેલમાં દારૂના વેચાણને લગતી પૉલિસીમાં ફેરફાર કરવાનો મહારાષ્ટ્ર સરકાર વિચાર કરી રહી છેજે અંતર્ગત શૉપિંગ મૉલ અને સ્ટોરમાંથી પણ વાઇનની ખરીદી કરી શકાશે.

હૉટેલ અને રેસ્ટોરાં સાથે સાવકો વ્યવહાર, સરકાર સામે ભડકી હૉટેલ ઇન્ડસ્ટ્રી; જાણો વિગત

મહારાષ્ટ્રમાં દારૂના વેચાણને લગતી પૉલિસીમાં ફેરફાર કરવા બાબતે સરકાર વિચારાધીન છે. જો એવું થયું તો લોકો શૉપિંગ મૉલ અને સ્ટોરમાંથી પણ વાઇન ખરીદી શકશે અને લોકો શૉપિંગ મૉલમાં દારૂ પણ પી શકશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More