ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમે અપાવી ચક દે…ની યાદ. આયરલેંડ સામેના રસાકસી ભર્યા મેચમાં છેલ્લી ઘડીએ જીત હાંસલ કરી  

by Dr. Mayur Parikh

ટોક્યો ઓલિમ્પિકમાં હોકીની ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડને માત આપી છે.

મેચના અંતિમ ક્ષણોમાં ગોલ કરીને ભારતીય ટીમે આ મેચ પોતાના નામે કરી લીધી છે. 

ભારત તરફથી એકમાત્ર ગોલ મેચના 57મી મીનિટમાં નવનીત કૌરે કર્યો છે.

આ જીત સાથે જ ભારતીય ટીમની ક્વોર્ટર ફાઈનલમાં પહોંચવાનો રસ્તો ખુલ્લી ગયો છે.

ભારતનો આગામી મુકાબલો હવે દક્ષિણ આફ્રિકાની ટીમ સામે થવાનો છે.

ટ્રિપલ તલાક કાયદા બાદ હવે મુસ્લિમ મહિલા સંગઠનોએ સરકાર સમક્ષ કરી આ માગણી; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More