252
ભારતીય પુરૂષ હોકી ટીમે પોતાના ઓલિમ્પિક અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.
ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે.
આ મેચમાં ભારત તરફથી રુપિન્દરે એક અને હરમનપ્રીતે બે ગોલ કરીન ટીમને જીતાડી છે.
ભારતીય હોકી ટીમની આગામી મેચ હવે 25 જુલાઈએ ઓસ્ટ્રેલિયા સામે છે.
ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિક હોકીના ઇતિહાસમાં ભારત ગોલ્ડ મેડલ સાથેનો સૌથી સફળ દેશ છે.
You Might Be Interested In