287
Join Our WhatsApp Community
કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા પાસેથી રાજીનામું લેવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે તેમણે પદ છોડવાના સંકેત આપ્યા છે.
સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, અમારી સરકારના 2 વર્ષ પૂરા થયાના અવસરે 26 જુલાઈના રોજ એક કાર્યક્રમ છે. ત્યારબાદ પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા જે પણ નિર્ણય લેશે, તેનું હું પાલન કરીશ. ભાજપને સત્તામાં પાછો લાવવો એ મારું કર્તવ્ય છે. હું પાર્ટી કાર્યકરો અને સમર્થકોને સહયોગ કરવાનો આગ્રહ કરું છું.
ગત અઠવાડિયે સીએમ બી એસ યેદિયુરપ્પાએ પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં કરેલી બેઠક બાદ અટકળો તેજ થઈ હતી.
આ દેશમાં ગાળ બોલવાની સજા ફાંસી નો કાયદો આવ્યો. જાણો વિગત..
You Might Be Interested In