293
Join Our WhatsApp Community
પંજાબમાં કોંગ્રેસે ભલે નવજોતસિંહ સિદ્ધુને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ કર્યા હોય, પરંતુ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમનું વલણ નરમ પાડ્યું નથી.
મળતી માહિતી મુજબ, અમરિંદર સિંહે આગામી 21 જુલાઇએ નવજોત સિંહ સિદ્ધૂ સિવાયના તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને બપોરનું જમવા માટે આમંત્રણ આપ્યું છે.
અમરિંદર સિંહે પંચકૂલામાં આ લંચ આયોજિત કર્યું છે.
તેમણે નવજોતને આમંત્રણ ના આપતા પંજાબના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચાએ જોર પકડ્યું છે કે પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે સિદ્વુની નિમણૂંક કરતાં કેપ્ટન નારાજ છે.
વરસાદ ચાલુ જ રહેવાનો છે; તમારી નજરે જુઓ સેટેલાઇટ તસવીર, જાણો શું કહી રહ્યો છે હવામાન વિભાગ
You Might Be Interested In