બોરીવલી પૂર્વમાં રેલવે સ્ટેશનની બહાર જળબંબાકાર… લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જુઓ વિડિયો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,16 જુલાઈ  2021

શુક્રવાર

મુશળધાર વરસાદને કારણે મુંબઈ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે બોરીવલી પૂર્વમાં રેલવે સ્ટેશનની બહાર પણ ઘણું પાણી ભરાયું છે.

સારા સમાચાર : મુંબઈની પાણીની સમસ્યામાં મળશે રાહત, મુશળધાર વરસાદમાં તુલસી તળાવ છલકાઈ ગયું; જુઓ વિડિયો

રેલવે સ્ટેશનની બહાર નો આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જુઓ વિડિયો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More