દહિસર થી વિરાર ની વચ્ચે ભારે ટ્રાફિક જામ. બે કલાકથી લોકો ટ્રાફિકમાં અટવાયા. જુઓ વિડિયો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,16 જુલાઈ  2021

શુક્રવાર

દહીસર થી વિરાર ની વચ્ચે ભારે વરસાદને કારણે લોકો ટ્રાફિકમાં અટવાયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગત બે કલાકથી લોકો પોતાની ગાડીમાં જ્યાં ના ત્યાં બેઠેલા છે. વાત એમ છે કે દહિસર ચેકનાકા પાસે પાણી ભરાઈ ગયા છે તેમજ આખા હાઇવે પર લોકો અત્યારે પગપાળા ચાલી રહ્યા છે.

દહિસર ચેકનાકા પાસે ભારે પાણી ભરાયા. લોકો હેરાન પરેશાન. જુઓ વિડિયો

પરિણામ સ્વરૂપ લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More