204
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 635 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,29,250 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 582 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 6,989 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In