149
Join Our WhatsApp Community
કોરોના સંક્રમણ ની બીજી લહેર નબળી પડી રહી છે ત્યારે દેશભરમાં રસીકરણની મોહિમ ઝડપી બની છે.
હિમાચલ પ્રદેશ એ પોતાના રાજ્યમાં 18 વર્ષથી ઉપરના ૬૨ ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દીધો છે.
પોતાના આ વિક્રમ સાથે હિમાચલ પ્રદેશ દેશમાં રસીકરણ મામલે પ્રથમ રાજ્ય બન્યું છે.
You Might Be Interested In