આજે તારીખ  ૧૪.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૪ જુલાઈ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ સુદ ચોથ

"દિન મહીમા" –
સ્કંદ પંચમી, વ્યતિપાત ૧૩.૨૬ સુધી, વિષ્ટી ૮.૦૩ સુધી, રવિયોગ ૨૭.૪૩ શરૂ

"સુર્યોદય" – ૬.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૪ થી ૧૪.૨૩

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાફાલ્ગુની

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૦ – ૭.૪૯
અમૃતઃ ૭.૪૯ – ૯.૨૭
શુભઃ ૧૧.૦૬ – ૧૨.૪૪
ચલઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
લાભઃ ૧૭.૪૦ – ૧૯.૧૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
અમૃતઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
ચલઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
લાભઃ ૨૭.૨૮ – ૨૮.૪૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિદ્યાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

"મકરઃ"(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More