197
Join Our WhatsApp Community
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે 2500 કરોડની કિંમતની 350 કિલો હેરોઇન કબજે કરી છે.
સાથે જ એક અફઘાનિસ્તાન, કાશ્મીરી નાગરિક સહિત ચાર લોકોની ધરપકડ પણ કરી છે.
તેમજ 100 કિલો જેટલું કેમિકલ જે હેરોઇન તૈયાર કરવા માટે વપરાય છે તે પણ મળી આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં હેરોઇનની અંદાજિત કિંમત 2.5 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
હાલ સ્પેશિયલ સેલ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
You Might Be Interested In