મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડીઝલમાં કમરતોડ ભાવ વધારા બાદ હવે CNG-PNGના ભાવ પણ ભડકે બળ્યા ; જાણો આજના લેટેસ્ટ ભાવ

by Dr. Mayur Parikh

કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલા આમ આદમીના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.

પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીની કિંમતમાં 90 પૈસા અને પીએનજીની કિંમતમાં 1.25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

વધારા બાદ દિલ્હીમાં સીએનજીની રિટેલ કિંમત 44.30 પ્રતિ કિલોગ્રામ થઇ ગઈ છે અને પીએનજીની કિંમત 29.66 રૂપિયા સ્ટેન્ડર્ડ ક્યૂબિક મીટર થઇ ગયુ છે.

આ સિવાય નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝીયાબાદમાં સીએનજીની કિંમત 49.08 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 49.98 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયુ છે. 

આ જિલ્લામાં પીએનજીની કિંમત વધીને 29.61 રૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર થઇ ગયુ છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસને દબાવવામાં રાતોરાત ઊભી કરવામાં આવી આ મિનિસ્ટ્રી? જાણો વિગત 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More