ઇંગ્લેન્ડની ટીમ કોરોનાના સકંજામાં. આટલા બધા ખેલાડીઓને કોરોના થયો

by Dr. Mayur Parikh

ઈંગ્લેન્ડની સીમિત ઓવર ક્રિકેટ ટીમના બધા સભ્યો સેલ્ફ-આઇસોલેશનમાં જતા રહ્યાં છે. 

ઇંગ્લેન્ડની વનડે ટીમના સાત સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઇસીબીએ પુષ્ટિ કરી છે કે, ઇંગ્લેન્ડની વનડે ટીમમાં ત્રણ ખેલાડી અને ૪ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.  

સંક્રમિતોના સંપર્કમાં આવનાર લોકોને યૂકે સરકારના કોવિડ પ્રોટોકોલ પ્રમાણે ચાર જુલાઈથી સેલ્ફ-આઇસોલેશનમાં રહેશે.

જોકે ઇંગ્લેન્ડ બોર્ડે કહ્યું કે, શિડ્યૂલમાં ફેરફાર નહીં થાય.

ભાજપે આપ્યો કોંગ્રેસને આ ઝટકો, મુંબઈના આ દિગ્ગજ ઉત્તર ભારતીય નેતા ભાજપમાં સામેલ. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More