214
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર બોર્ડે એચએસસી અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકનનાં માપદંડ જાહેર કર્યા છે.
મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડે સીબીએસઈના 40:30:30 જેવી સમાન ફોર્મ્યુલા અપનાવી છે
આ ફોર્મ્યુલા અનુસાર પરિણામમાં 30 ટકા વેઇટેજ 10ના પરિણામનું, 30 ટકા વેઇટેજ ધોરણ 11ના ફાઇનલ પરિણામનું અને 40 ટકા વેઇટેજ ધોરણ-12ના પ્રી-બોર્ડ પરિણામને આપવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ જુલાઈ મહિના અંત સુધીમાં આવી શકે છે
ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના સંકટને કારણે શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી.
તો આ તારીખ સુધીમાં જાહેર થશે દસમા ધોરણનું પરિણામ; જાણો વિગત
You Might Be Interested In