ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ હજુ સુધી ફિલ્મી દુનિયાથી દૂર છે પણ તે સોશિયલ મીડિયામાં કોઇ સેલિબ્રિટીથી કમ નથી. તેની ફેન ફોલોઇંગ ખુબ સારી છે અને તે હમેશાં તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર આવર નવાર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

તાજેતરમાં એક વખત ફરી કૃષ્ણાએ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ક્રિષ્ના માલદીવના રિસોર્ટમાં શાવર લેતી જોવા મળી રહી છે. એવું લાગે છે કે ક્રિષ્નાએ આ શાવર સ્કૂબા ડાઈવિંગ બાદ જ લીધો હશે કારણ કે આ તસવીરોમાં તે એ જ સ્વિમસૂટમાં જોવા મળી હતી, જેમાં તેના સ્કૂબા ડાઈવિંગની તસવીરોમાં જોવા મળી હતી.

આપને જણાવી દઇએ કે, કૃષ્ણા શ્રોફ હજુ સુધી ફિલ્મી ચમક ધમકથી દૂર છે. પણ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે ફિટનેસ મામલે કૃષ્ણા શ્રોફ અને ટાઇગર શ્રોફ બંને એકબીજાને ટક્કર આપે છે.

ફિટનેસ મામલે કૃષ્ણા શ્રોફ અને ટાઇગર શ્રોફ બંને એકબીજાને ટક્કર આપે છે. કૃષ્ણા શ્રોફ MMA મેટ્રિક્સ ફિટનેસ સેન્ટ્ર અને મેટ્રિક્સ ફાઇટ નાઇટની ફાઉન્ડર પણ છે.
