201
Join Our WhatsApp Community
એક તરફ, લોકોને કોરોના રસી નથી મળતી, રસીકરણ વિશે ઘણી ગેરસમજ છે. બીજી બાજુ થાણેમાં એક જ મહિલાને એક જ સમયે ત્રણ ડોઝ આપવાનો કિસ્સો સામે આવ્યો છે.
થાણે મહાનગર પાલિકાના આનંદનગર રસીકરણ કેન્દ્રમાં 28 વર્ષીય મહિલાને એક જ સમયે રસીના ત્રણ ડોઝ આપવામાં આવ્યા છે.
હાલ મહિલાની હાલત સ્થિર છે અને તેને મ્યુનિસિપલ ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.
મેયર નરેશ મ્હસ્કેએ કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
You Might Be Interested In