કોરોના કાળમાં પણ પીએમ મોદી લોકપ્રિયતામાં અવ્વલ, USના રાષ્ટ્રપતિ બાઇડનને પણ છોડ્યા પાછળ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

વિશ્વમાં કોરોના સંકટ વચ્ચે ભારતમાં જે રીતે બીજી લહેર આવી તેમાં કામ કરવામાં સરકારની ટીકા થઈ તેમ છતાં પીએમ મોદીની લોકપ્રિયતા સતત જળવાઈ રહી છે.

મોર્નિંગ કંન્સલ્ટના સર્વે અનુસાર પીએમ મોદી ગ્લોબલ એપ્રુવલ રેટિંગમાં 66 ટકા સાથે ટોચના સ્થાને છે

સર્વે અનુસાર કોરોનાકાળમાં પીએમ મોદી અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝીલ, ફ્રાન્સ તેમજ જર્મની સહિત 13 દેશોના અન્ય નેતાઓ કરતા વધુ સ્વીકાર્ય નેતા રહ્યા છે

ગ્લોબલ એપ્રૂવલ રેટિંગ્સની સૂચિમાં ઇટાલીના વડા પ્રધાન મારિયો ડ્રેગી બીજા સ્થાને છે, તેમનું એપ્રૂવલ રેટિંગ 65 ટકા છે. તે જ સમયે, ત્રીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે, તેનું રેટિંગ 63 ટકા છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી, આશરે બે મહિના બાદ છેલ્લા 24 કલાકમાં 2 હજાર કરતા ઓછા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના નવા આંકડા 
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More