256
Join Our WhatsApp Channel
સરકારી ઑઇલ કંપનીઓએ એક દિવસના વિરામ બાદ પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલના ભાવમાં 13 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 96.66 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 102.85 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
કંગના રાણાવતની સમસ્યા વધી, હવે વિદેશપ્રવાસ બંધ; આ છે કારણ
You Might Be Interested In