181
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 11,766 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 406 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,87,853 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 8,104 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.4 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,61,704 એક્ટિવ કેસ છે.
નાગણે લીધો બદલો : પોતાના પતિના મૃત્યુના જવાબમાં બે વ્યક્તિને મોતને ઘાટ ઉતર્યા
You Might Be Interested In