197
Join Our WhatsApp Community
મુંબઈમાં સત્તાવાર રીતે વરસાદનું આગમન થઇ ગયું છે અને હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોરદાર વરસાદ ચાલુ છે.
હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઇ, થાણે, પાલઘર અને રાયગઢ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણથી ચાર દિવસમાં ‘ભારેથી અતિ ભારે વરસાદ’ પડે તેવી સંભાવના છે.
કોંકણ અને ગોવામાં પણ આગામી 5 દિવસ ભારે વરસાદ પડે તેવી ચેતવણી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઇમાં આ વર્ષની ચોમાસાની સીઝનના પહેલા વરસાદને પગલે શહેરના વિવિધ ભાગોમાં પાણી ભરાઈ ગયા છે
રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ
You Might Be Interested In