195
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન ૨૦૨૧
બુધવાર
કોંકણ પટ્ટામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ત્યાંથી વધુ એક દુર્ભાગ્યપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કોંકણમાં એક રેલવે ઇલેક્ટ્રિફિકેશન કોચમાં આગ લાગી હતી. જોકેઆ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. આ મુદ્દે હજી રેલવે પ્રાશાસન દ્વારા કોઈ વધુ વિગત આપવામાં આવી નથી.
કોંકણના આ જિલ્લામાં ફાટી શકે છે વાદળ; હવામાન વિભાગે કરી આ મહત્ત્વપૂર્ણ આગાહી
આગ લાગવાનું કારણ પણ હજી સ્પષ્ટ થયું નથી. એક ટ્વિટર યુઝરે વીડિયો મૂકી આ વાતની માહિતી આપી હતી. ટ્વીટમાં જણાવાયું છે કે આ ઘટના કોંકણના ઝરપ-કુડલ સેક્શનમાં બની હતી
You Might Be Interested In