338
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈ મહાનગરપાલિકાએ દાવો કર્યો કે તેમણે ૧૦૪ ટકા ગટરો સાફ કરી છે. પરંતુ પહેલા વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ ખૂલી ગઈ છે.
બોરીવલી ગોરાઈ વિસ્તારમાં ગટર માં પાણી બેક મારી રહ્યું છે
ભારે વરસાદ અને ટ્રેક પર પાણી થી કંટાળેલા મુંબઈની લોકલ રેલવેના મોટરમેન એ પોતે વિડીયો લીધો. જુઓ વિડિયો
. પરિસ્થિતિ એવી છે કે અનેક ગટરો માંથી જાણે ધોધ વહી રહ્યો હોય તેવી રીતે પાણીના ઝરા નીકળી રહ્યા છે. જુઓ વિડિયો
મુંબઈ મહાનગરપાલિકાની પોલ ખૂલી ગઈ. ગટર ઉભરાઈ.. જુઓ વિડિયો… #Mumbai #MumbaiWeather #Monsoon2021 #heavyrain #waterlogged pic.twitter.com/0ox6Qfw7os
— news continuous (@NewsContinuous) June 9, 2021
You Might Be Interested In