266
Join Our WhatsApp Community
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં નાણાકીય નીતિ સમિતિની બેઠકનાં પરિણામોની જાહેરાત કરી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત રાખ્યો છે. જ્યારે GDP ગ્રોથનું અનુમાન 9.5% રાખ્યું છે.
ગવર્નર શક્તિકાંસ દાસે કહ્યું કે મોનિટરી પોલીસીએ નક્કી કર્યું છે કે વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકએ અગાઉ 4 એપ્રિલે પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કર્યો ન હતો.
You Might Be Interested In