આ ધંધો કરનારી દુકાનો સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહી શકશે. મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય…

by Dr. Mayur Parikh

પરભણી વિસ્તારમાં થયેલી કૃષિ લાતુર વિભાગીય સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કૃષિ સંદર્ભિત દુકાનો 7:00 થી 07:00 સુધી ખુલ્લી રહી શકશે.

આ નવો નિયમ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં લાગુ રહેશે. જેથી ખેડૂતોને વાવણીમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે.

આ સંદર્ભે આદેશ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા અધિકારીને આપવામાં આવ્યા છે.

હવે 6 દિવસ નહિ ભરી શકાય ઇન્કમ ટૅક્સ રિટર્ન; 7 જૂનથી શરૂ થશે નવું પૉર્ટલ, જાણો વિગત 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More