મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 929 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 30 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,03,461 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 1239 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94 ટકા થયો છે.
હાલ શહેરમાં 27,958 એક્ટિવ કેસ છે.