આખરે મુંબઈનું ઍરપૉર્ટ કાર્યરત થયું; અત્યાર સુધી આટલી ફ્લાઇટો રદ્દ થઈ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, ૧૮ મે 2021

મંગળવાર.

આશરે ૧૧ કલાક સુધી બંધ રહેલું મુંબઈનું ઍરપૉર્ટ હવે કાર્યરત થઈ ગયું છે.

ઍરપૉર્ટ બંધ રહેવાને કારણે આશરે 55 જેટલી ફ્લાઇટઓને રદ કરવી પડી હતી.

જોકે અત્યારે ગુજરાત તરફ જતી ફ્લાઇટોને હોલ્ડ કરવામાં આવી છે તેમ જ મોસમના વરતારાના અનુસંધાને વિમાનો ઊડી રહ્યાં છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More