દહિસર રેલવે સ્ટેશન પાસેના ટ્રેક પર આખેઆખું છાપરું તાઉતે તોફાનને કારણે ઊડતું ઊડતું આવીને પડ્યું. આખરે મોટરમૅને પોતે ટ્રેનમાંથી ઊતરીને છાપરું ખસેડ્યું; જુઓ વીડિયો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, ૧૭ મે 2021

સોમવાર

મુંબઈ શહેરમાં જોરદાર પવન ફૂંકાવાને કારણે અનેક જગ્યાએ દુર્ઘટનાઓ થઈ છે. આવી એક ઘટના દહીસર રેલવે સ્ટેશનની પાસે પણ બની. જોકે મોટરમૅનની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. વાત એમ છે કે એક મોટું પતરું ઊડીને રેલવે ટ્રેક પર પડ્યું, પરંતુ મોટરમેને પોતે ટ્રેનના ડબામાંથી ઊતરીને એ પતરાને ખસેડ્યું. જુઓ વીડિયો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More