વાવાઝોડાને કારણે વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે ત્યારે બીજી તરફ ભારતીય નેવીએ ઘણી સારી કામગીરી પાર પાડી છે… મધદરિયે એક બોટ ને બચાવી. જુઓ વિડિયો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે 2021
સોમવાર

વાવાઝોડા 'ટૌટે' કારણે અનેક લોકો સંકટમાં મુકાઇ ગયા છે. એક તરફ દરિયામાં ભારે વાવાઝોડું સક્રિય છે તો બીજી તરફ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક ઘરો તબાહ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં ભારતીય સેના મેદાને આવી છે. ભારતીય સેનાએ મધદરીએ માછીમારી કરી રહેલી એક બોટ ને બચાવી દીધી. આ બોટ ઉપર કુલ ૧૨ ક્રૂ-મેમ્બર હાજર હતા. તે તમામને બચાવી લેવાયા છે. જુઓ વિડિયો…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More