302
Join Our WhatsApp Community
પશ્ચિમ બંગાળમાં કોરોના વધતા જતા સંક્રમણના પગલે આગામી 15 દિવસ માટે કડક લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે.
આ લોકડાઉન આવતી કાલે એટલે કે 16 મેથી 30 મે સુધી લાગુ કરવામાં આવશે.
દરમિયાન જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે અને ફળ-શાકભાજી અને રાશનની દુકાનો સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
શાળા-કૉલેજો અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને મેટ્રો-બસસેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે.
You Might Be Interested In