279
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ મંગળવારે જાહેરાત કરી છે કે તેમણે પાતાંજલી નેચરલ બિસ્કીટ પ્રાઈવેટ લિમિટેડ ને ખરીદી લીધી છે. આ સોદો 60 કરોડ રૂપિયામાં પાર પડયો છે.
ગુજરાતના આ જિલ્લાએ આપી ૯૮% લોકોને વેક્સીન; રસીકરણ અભિયાનમાં દેશમાં પહોંચ્યો પહેલા ક્રમે, જાણો વિગત…
કંપનીએ જાહેર કર્યું છે કે આગામી બે મહિનાની અંદર આ બિસ્કીટ કંપનીને પૂરી રીતે એકવાયર કરી લેવામાં આવશે. આનો અર્થ એ થાય છે કે હવે પાતંજલિ ના બિસ્કીટ patanjali નહિ પરંતુ રુચિ સોયા બનાવશે. આ કંપની ખરીદવા માટે રુચિ સોયા પતંજલિ ને 15 કરોડ રૂપિયા આપી દીધા છે જ્યારે કે બાકીના ૪૫ કરોડ રૂપિયા ૯૦ દિવસ બાદ કંપનીને આપવામાં આવશે.
You Might Be Interested In