189
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,48,421 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 4205ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,54,197ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,33,40,938 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 3,55,338 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,93,82,642 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 37,04,099 સક્રિય કેસ છે.
You Might Be Interested In