236
Join Our WhatsApp Channel
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 2,403 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 71 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,76,45 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 3,375 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 91% થયો છે
હાલ શહેરમાં 47,416 એક્ટિવ કેસ છે.
હવે માઓવાદીઓ પણ કોરોનાની ચપેટમાં; પોલીસે કરી આત્મસમર્પણ કરવાની અપીલ
You Might Be Interested In