380
Join Our WhatsApp Channel
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,039 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 71 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,71,125 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 4,052 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 90% થયો છે
હાલ શહેરમાં 49,499 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In