269
Join Our WhatsApp Community
પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેતાંની સાથે જ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મમતા બેનર્જીએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
જે મુજબ આવતીકાલ (બુધવાર)થી લોકલ ટ્રેનો બંધ રહેશે.
રાજ્ય સરકારની કચેરીઓમાં ફક્ત 50 ટકાની હાજરી રહેશે. બજારો સવારે 7 થી 10 અને સાંજે 5 થી 7 સુધી ખુલશે, ઘરેણાંની દુકાનો બપોરે 12 થી 3 સુધી ખુલશે
રાજ્ય બહારથી અને વિદેશથી આવતા લોકો માટે આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ 7 મેથી જરૂરી બનશે.
પંગા કવિન કંગના રાણાવત ટ્વીટર પર સસ્પેન્ડ થયા બાદ આ સ્વદેશી એપ્લિકેશન સાથે જોડાઈ
You Might Be Interested In