371
Join Our WhatsApp Community
કોરોનાના વધતા આંકને જોઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 15 દિવસના રાષ્ટ્રીય લોકડાઉનની ભલામણ કરી છે.
બીજી લહેર પર કાબુ મેળવવા માટે સુપ્રીમ કોર્ટે આ ભલામણ કરી છે.
સુપ્રીમ કોર્ટ અને ટાસ્ક ફોર્સ નું માનવું છે કે લોકડાઉનથી જ સંક્રમણની ચેઈન તોડી શકાશે.
આ અંગે આજે સરકાર નિર્ણય લે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો
You Might Be Interested In